¡Sorpréndeme!

સુરતમાં બેફામ ટ્રકે પોલીસવાન સહિત 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત, 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત

2025-04-21 0 Dailymotion

સુરતના કામરેજ વિસ્તારમાં નવાગામ નજીક એક અનિયંત્રિત ટ્રકે ભારે તબાહી મચાવી હતી.