¡Sorpréndeme!

ભરૂચ: 3 વર્ષની બાળકીના દુષ્કર્મીને કોર્ટે ફટકારી આજીવન કેદ, પીડિતાને રૂ.7 લાખ વળતર આપવા આદેશ

2025-04-21 3 Dailymotion

અંકલેશ્વરમાં 50 વર્ષના રામુ રાજપૂતે પાડોશમાં રહેતી બાળકી સાથે રમવાના બહાને લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું.