વડોદરામાં ત્રણ માળની ઇમારત ધરાશાયી : ચાર ઇજાગ્રસ્ત, કાટમાળ નીચે અનેક દબાયા હોવાની આશંકા
2025-04-21 1 Dailymotion
વડોદરાના સમતા વિસ્તારમાં ગત મોડી રાતે ગુજરાત હાઉસિંગ બોર્ડનું ત્રણ માળનું રહેણાંક બિલ્ડિંગ ‘સૂર્યકિરણ એપાર્ટમેન્ટ’ અચાનક ધરાશાયી થઈ ગયું. હાલ બચાવ કામગીરી ચાલુ છે.