બોગસ રજિસ્ટ્રેશન મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા આપી કે, ડિજિટલ ક્રોપ સર્વેના આધારે રજિસ્ટ્રેશન રદ કરાયા છે...ખેડૂતોના ઘરે જઈ તપાસ કરી ટેકાના ભાવે ખરીદી કરાશે...