¡Sorpréndeme!

આકરી ગરમીથી રાહત આપતો શેરડીનો રસ ક્યારે અને કેટલો પીવો જોઈએ ? તબીબો શું કહે છે, જાણો

2025-04-19 8 Dailymotion

ગરમીમાં શેરડીનો રસ અમૃત માનવામાં આવે છે પરંતુ તેનું પ્રમાણ ચોક્કસ જાળવવામાં આવે તો તેના સારા પરિણામો મળતા હોય છે.