જૂનાગઢમાં વિશ્વ હેરિટેજ દિવસ નિમિત્તે, મહિલાઓ માટે અનોખું આયોજન કરાયું
2025-04-18 1 Dailymotion
સાંસ્કૃતિક વારસો આગળ વધે તેનું જતન થાય અને સાંસ્કૃતિક વારસાનું સાચું મૂલ્ય પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે જૂનાગઢ મ્યુઝિયમ દ્વારા એક વિશેષ પ્રયાસ કરાયો.