આજે 18 એપ્રિલ એટલે કે વર્લ્ડ હેરિટેજ ડે નિમિતે ભુજના દરબારગઢ ખાતેથી હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇતિહાસ પ્રેમી લોકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.