નેશનલ હાઇવે નંબર 48 અમદાવાદ- મુંબઈ હાઇવે પર પારડીના ખડકી નજીકમાં શોર્ટ સર્કિટને કારણે ધુમાડો નીકળ્યા બાદ અચાનક ટ્રકમાં આગ ભભૂકી હતી.