ડીપ ટ્રેકર અન્ડરવોટર મશીનથી રાત્રે પણ ફાયર બ્રિગેડ બચાવ કામગીરી કરી શકશે. 100 કિલો વજન ધરાવતું આ મશીન વસ્તુ ઊંચકીને બહાર લાવી શકશે.