કચ્છ પાસે અનેક ઐતિહાસિક, કુદરતી, હસ્તકલાના અને આસ્થાના સ્થાનો છે. કચ્છમાં છેલ્લાં 2 દાયકાથી પ્રવાસન ક્ષેત્રે ખૂબ વિકાસ થયો છે.