¡Sorpréndeme!

Gandhinagar: રાજ્યના પંચાયત વ્યવસ્થાને માળખાને વધુ સંગીન બનાવવા મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય

2025-04-17 0 Dailymotion

રાજ્યના પંચાયત વ્યવસ્થાને માળખાને વધુ સંગીન બનાવવા મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે લીધો મહત્વનો નિર્ણય..ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતોની નવી કચેરીઓના બાંધકામ માટેના અનુદાનમાં વધારો કરાયો છે