બ્રિજના બંને ગડરો વચ્ચેની ગેપ વધી હોવાનું સામે આવ્યું છે જે તાત્કાલિક રીપેર કરવામાં ન આવે તો આગામી દિવસોમાં વધુ જોખમી બને તેવી સ્થિતિમાં છે.