રિલાયન્સ અને બિલ્ડર જમન ફળદુ દ્વારા 51-51 લાખનો સહયોગ આપવામાં આવ્યો છે. આમ, કુલ 4 કરોડના ખર્ચે નદીની ઊંડાઈ અને પહોળાઇ કરવામાં આવશે.