સુરત પોલીસે હત્યા કેસના આરોપીને ઝડપી પાડ્યો. શૈલેન્દ્ર નામદેવ નામના શખ્શે હત્યા કરી હતી વર્ષ 2010માં. મૃતક મનોજ એક યુવતીને ભગાડી ગયો હતો. જેની અદાવત રાખી શૈલેન્દ્રએ ગુલાબ નામના શખ્સ સાથે મળી મનોજની ગળે ટૂંપો દઈ હત્યા કરી નાખી હતી. આખરે 16 વર્ષ ફરાર રહ્યા બાદ પોલીસે તેને દબોચી લીધો..