¡Sorpréndeme!

ગાયોની રક્ષા કરતા કરતા જેમણે શહીદી વહોરી તેવા કોમી એકતાના પ્રતિક હાજીપીર વિશે જાણો..

2025-04-16 9 Dailymotion

ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યમાંથી લોકો અહીં પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે. આ વર્ષે હાજીપીરનો મેળો 26થી 28 એપ્રિલ દરમિયાન યોજાવાનો છે.