¡Sorpréndeme!

કેશોદમાં નોકરી ઇચ્છતા લોકો માટે ખુલ્યા રોજગારીના દ્વાર, 200 ઉમેદવારો માટે સુવર્ણ તક

2025-04-16 2 Dailymotion

કંપનીમાં મશીન ઓપરેટર માટે લઘુત્તમ 12,649 પગાર ધોરણ સાથે ધોરણ 5થી લઈને 12 અને ITI કરેલ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરાઈ હતી.