ભુજ નગરપાલિકાની પાણીની વિતરણ વ્યવસ્થા સંપૂર્ણ નર્મદાના નીર આધારિત છે. હાલમાં અંજારથી ભુજ તરફ આવતી નર્મદાની લાઈનમાં સાપેડા પાસે ભંગાણ સર્જાયું હતું.