¡Sorpréndeme!

બનાસકાંઠા: પાલનપુર-અંબાજી રોડ પર મેરવાડા નજીક પુલ તૂટ્યો, વાહનોની લાંબી કતારો લાગી

2025-04-16 5 Dailymotion

માર્ગ મકાન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, 'બ્રિજમાં નહીં પરંતુ બ્રિજના પુરાણની જગ્યા છે ત્યાં ગાબડું પડ્યું છે જે એટલું જોખમી નથી.'