બનાસકાંઠામાં ભૂગર્ભ જળ ઉંડા જતા પશુપાલકો મુંઝાયા. અંતરિયાળ વિસ્તારમાં 1000થી 1200 ફૂટ સુધી પાણી નીચે ઉતરી ગયું. ભૂગર્ભ જળ ઊંડા જતા ખેતી અને પશુપાલન માટે પડી રહી છે મુશ્કેલી. સૂકા ઘાસચારાની અછત વચ્ચે મોંઘા ભાવે ઘાસચારો લેવા પશુલકો બન્યા મજબૂર