ગુજરાત DGPના આદેશ બાદ અમદાવાદ શહેર પોલીસ એક્શનમાં આવી છે,ત્યારે પોલીસે બની બેઠેલા દાદાઓની યાદી પોલીસે તૈયાર કરી દીધી છે,શહેર પોલીસે 1170 આરોપીઓની યાદી તૈયાર કરી છે જેમાં ગંભીર ગુના આચર્યા હોય તેવા આરોપીઓની યાદી તૈયાર કરી દેવામાં આવી છે,આરોપીઓ સામે ગુજસીટોકની સુધીની થશે ફરિયાદ.