¡Sorpréndeme!

Rajkot News: રાજકોટ ક્રાઈમબ્રાન્ચને મોટી સફળતા, હત્યા, ચોરીમાં સંડોવાયેલા બે રીઢા ગુનેગાર ઝડપાયા

2025-03-08 0 Dailymotion

હત્યા, ચોરી સહિતના અનેક ગુનામાં સંડોવાયેલા બે આરોપીની રાજકોટ ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ.. લીંબડીના ધર્મેશ ઉર્ફે કાળુ અંબારામ ઝેઝરીયા અને મહારાષ્ટ્રના સમાધાન ઉર્ફે અધિકાર આનંદસીંહ ગીરાસે નામના બે આરોપીની પિસ્તોલ સાથે ક્રાઈમબ્રાન્ચે કરી ધરપકડ.. બંન્ને પર વર્ષ 2021માં લીંબડીમાં હત્યા, વર્ષ 2023માં બનાસકાંઠામાં હત્યા, રાજકોટના હનુમાનમઢી પાસે હત્યા, ભરૂચ અને નંદુરબારમાં એટીએમમાં ચોરી સહિત અનેક ગુનાને અંજામ આપવાનો આરોપ.. ક્રાઈમબ્રાન્ચે આરોપીઓ પાસેથી એક પિસ્તોલ અને રોકડ સહિતનો મુદ્દામાલ કર્યો જપ્ત..