¡Sorpréndeme!

રાજ્યમાં લોકોને મફત વીજળી આપવાની કોઇ યોજના છે

2025-02-21 0 Dailymotion

અન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાઅન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવાઅન્ય એક સવાલના જવાબમાં ઉર્જા મંત્રીએ ગૃહમાં દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટર લગાવવું ફરજિયાત છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફરજિયાત હોવાની ઉર્જા મંત્રીની વિધાનસભા ગૃહમાં સ્પષ્ટતા કરી હતી. સરકારે દાવો કર્યો હતો કે પ્રીપેઈડ સ્માર્ટ મીટરના અનેક પ્રકારના ફાયદા છે. પ્રીપેઈડ સ્માર્ટ મીટરના કારણે વીજ વપરાશની જાણકારી મોબાઈલ પર મળી રહેશે. અત્યારે ઉપયોગમાં લેવાતા મીટર અને સ્માર્ટ મીટરની કામગીરી સમાન છે. ગ્રાહકો માટે પ્રીપેઈડ સ્માર્ટ મીટર ફાયદાકારક હોવા