¡Sorpréndeme!

Maruti 7-Seater Car: 7-સીટર મારુતિ ગ્રાન્ડ વિટારા

2025-02-21 0 Dailymotion

Maruti Grand Vitara 7-Seater Car: મારુતિ ગ્રાન્ડ વિટારા 7-સીટર વર્ઝનમાં આવવા માટે તૈયાર છે. મારુતિની આ કાર વધુ સારી માઇલેજ આપશે. આ કાર સાથે, મારુતિ 7-સીટર સેગમેન્ટમાં પ્રવેશ કરવા જઈ રહી છે.