¡Sorpréndeme!

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની કારમાંથી સાયરન હટાવી રાજકોટ સમાચાર ગુજરાતીમાં

2025-02-13 0 Dailymotion

રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિની ગાડી પરથી સાયરન દૂર થઈ.કુલપતિ વિવાદમાં સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી. સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિ ઉત્પલ જોષીએ પોતાની સરકારી ગાડી પર સાયરન લગાવતા વિવાદમાં સપડાયા. કુલપતિના સાયરન વિવાદે મીડિયામાં ઉહાપોહ મચાવ્યો. https://sandesh.com/gujarat/siren-removed-from-saurashtra-university-chancellor-car-in-rajkot-impact-of-sandesh-news-report