મોરબીમાં સ્ટંટબાજો બન્યા બેફામ બન્યા હતા. જોખમી રીતે બાઈક સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો છે. સોશિયલ મિડિયા પર ફેમસ થવા માટે પણ ક્યારેક સ્ટંટ કરતા વીડિયો બનાવતા હોય છે. બાઇક સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂક્યાં હતા. વાંકાનેરના હસનપર ગામ પાસેનો આ વીડિયો વાયરલ થયો છે. https://sandesh.com/videos/morbi-stuntmen-bikers-stunt-dangerous-video-viral-hasanpar-village-of-wankaner