બનાસકાંઠાના સરહદી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલા વાવ તાલુકાના રાધાનેસડા અને લાપડીયા ગામમાં આઝાદી પછી આજ દિન સુધી લાઈટ આવી નથી.