નવસારીના પૂર્વ પટ્ટીના ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી ન મળતા રાત્રે જીવના જોખમે પિયત કરવાની મજબૂરી ઉભી થઈ છે.