નવસારીમાં 'ધાનેરા માંગે ન્યાય', બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ નવસારી પહોંચ્યો
2025-01-22 0 Dailymotion
બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને વાવ-થરાદ જિલ્લો જાહેર કરાયો છે, ત્યારથી ધાનેરા સહિતના તાલુકાના લોકો તેનો વિરોધ કરી રહ્યાં છે, હવે આ વિરોધ નવસારી પહોંચ્યો છે.