ભાવનગરની શેત્રુંજી ડેમમાંથી ડાબા જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવામાં આવ્યું, તે અંગે ખેડૂતોનું શું કહેવું છે તે જાણવા ETV BHARAT ભાવનગરના ભદ્રાવળ 2 ગામે પહોંચ્યું.