¡Sorpréndeme!

બનાસકાંઠા જિલ્લા વિભાજનને લઈને ધાનેરામાં જન આક્રોશ સભા, કોંગ્રેસ ભાજપ અને અપક્ષ નેતાઓ એક મંચ પર

2025-01-22 0 Dailymotion

ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં રાખવા ધાનેરામાં જન આક્રોશ સભામાં ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત, ધાનેરાનાં અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ, કોંગ્રેસનાં પૂર્વ ધારાસભ્ય નાથા પટેલ જોવા મળ્યા.