¡Sorpréndeme!

આઝાદીના 75 વર્ષે પણ ગુજરાતનું આ ગામ અંધારામાં, બાજુમાં સોલર પ્લાન્ટ પણ ઘરો વીજળી વગરના

2025-01-21 0 Dailymotion

બનાસકાંઠાના સરહદી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલા વાવ તાલુકાના રાધાનેસડા અને લાપડીયા ગામમાં આઝાદી પછી આજ દિન સુધી લાઈટ આવી નથી.