રાજ્યમાંથી અવાર-નવાર બોગસ ડૉક્ટરો ઝડપાવવાનો સીલસીલો યથાવત છે,ત્યારે જુનાગઢના કેશોદમાંથી એક જોલા છાપ ડોક્ટર પોલીસની અડફેટે આવ્યા છે.