સાઓરા પેઇન્ટિંગમાં ખૂબ ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે. અગાઉ આ પેઇન્ટિંગ દીવાલો પર કરવામાં આવતી. જે હવે માર્કેટિંગ માટે સિલ્કના કાપડ પર કરવામાં આવે છે.