¡Sorpréndeme!

કચ્છ: 2500 વર્ષ જૂની કળા 'પટ્ટચિત્ર', વિન્ટર ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બની

2025-01-21 1 Dailymotion

કચ્છના શ્રુજન એલ.એલ.ડી.સી. વિન્ટર ફેસ્ટિવલમાં ઓડિશાની જૂની કળા 'પટ્ટચિત્ર'એ સૌ કોઈને આકર્ષિત કર્યા છે. આ કળામાં ખૂબ ઝીણવટભર્યું કામ કરવામાં આવે છે.