¡Sorpréndeme!

વડોદરાની MS યુનિવર્સિટી ફરીવાર વિવાદમાં ! 1500 વિદ્યાર્થીઓ ડિગ્રી સર્ટિફિકેટથી વંચિત

2025-01-21 1 Dailymotion

વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે. 1500 જેટલા વિદ્યાર્થીઓને હજુ સુધી ડિગ્રી સર્ટિફિકેટ અપાયા નથી. જેથી વિદ્યાર્થીઓને આગળ એડમિશન લેવાામાં તકલીફ પડી છે.