¡Sorpréndeme!

મેળામાં 16 લાખના રોસ્ટેડ બટેટા ઝાપટી ગયા લોકો, દુકાનદારો થયો માલામાલ

2025-01-20 1 Dailymotion

13 જાન્યુઆરીથી શરૂ થયેલા ફરુખાબાદના રામનગરિયા મેળામાં દેશભરમાંથી શેકેલા બટાકાના (રોસ્ટેડ પોટેટો) ચાહકો આવી રહ્યા છે.