ભાવનગર મહાનગરપાલિકાના ICDS વિભાગના આંગણવાડી કાર્યકર કર્મચારી બહેનો દ્વારા મિલેટ પોષણ વર્ષ 2025 નિમિત્તે વાનગીઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.