દિવ્યાંગ દીકરીઓ પોતાના જીવનમાં આગળ આવે સુખમય લગ્નજીવન જીવી શકે તે માટે સુરેન્દ્રનગરમાં પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.