બનાસકાંઠા જિલ્લામાં LCBની ટીમે થરાદ અને ચિત્રાસણી બે અલગ અલગ જગ્યાએથી 8 લાખથી વધુનો દારૂ ઝડપી પાડ્યો. LCBએ કાર્યવાહીમાં 2 લોકો ઝડપી લેવાયા હતા.