તંત્રની મેગા ટીમ સાથે દ્વારકામાં મેગા ડિમોલિશન, ગેરકાયદે બાંધકામો અને ધાર્મિક સ્થળો પર ફરી વળ્યું બુલડોઝર
2025-01-19 0 Dailymotion
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ દ્વારકા, દ્વારકા અને આરંભડા ગામ સહિત ઓખા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું.