¡Sorpréndeme!

લાઠીમાં રાજ્યપાલની કોન્વોય કારે મહિલાને અડફેટે લીધી, મહિલાને હોસ્પિટલે ખસેડાઈ

2025-01-19 1 Dailymotion

લાઠીથી ચાંવડ નજીક આવેલા કલ્યાણધામ પોઈન્ટ પાસે ગાંધીનગરથી ગવર્નરનાં કાફલાની કોન્વોય કારે એક મહિલાને હડફેટે લેતા ગંભીર રીતે ઘવાઈ હતી. જેને હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાઈ.