¡Sorpréndeme!

વર્ષ 2021 ના POCSO કેસનો આવ્યો ચુકાદો: આરોપી પૂર્વ ટ્રાફિક કર્મીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો

2025-01-19 0 Dailymotion

ધોરાજી સેશન્સ કોર્ટે પૂર્વ ટ્રાફિક બ્રિગેડ કર્મીને વર્ષ 2021 ના POCSO કેસમાં પૂર્વ ટ્રાફિક કર્મીને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે.