હવે થશે જોવા જેવી! ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલની ધરપકડ
2025-01-18 1 Dailymotion
અમદાવાદમાં SG હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા PM-JAY કાંડના મુખ્ય સૂત્રધાર ચેરમેન કાર્તિક પટેલની મોડી રાત્રે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ક્રાઈમ બ્રાન્ચે અટકાયત કરી.