¡Sorpréndeme!

સુરતના ડાયમંડ બુર્સ પાસે ચાર મિત્રોની કાર પલટી ખાઈ ગઈ, એકનું મોત, ત્રણને સામાન્ય ઈજા

2025-01-18 8 Dailymotion

ડાયમંડ બુર્સની અંદર ખુલ્લા રોડ પર રાહુલે કારમાં સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માતે કાર પલટી થઈ ગઈ હતી. જેથી દિશાને ગંભીર ઈજા પહોંચી હતી.