¡Sorpréndeme!

જામનગરમાં કોંગ્રેસની બેઠક, શક્તિસિંહ ગોહિલ સહિત આગેવાનો રહ્યા હાજર

2025-01-18 3 Dailymotion

જામનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના યજમાન પદે સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અને 2 મહાનગરપાલિકામાં કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે પ્રદેશ કોંગ્રેસ દ્વારા અગત્યની બેઠક યોજાઇ હતી.