¡Sorpréndeme!

શહેરમાં મોડી રાત્રે યુવક પર થયો જીવલેણ હુમલો, પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

2025-01-16 1 Dailymotion

રાત્રી દરમિયાન શહેરમાં મુખ્ય બજાર વિસ્તારમાં એક શખ્સ પર જીવલેણ હુમલો થયો હતો, શખ્સ હોસ્પિટલ પોહચતા મૃત્યુ પામતા મામલો હત્યામાં પરિણમ્યો હતો.