¡Sorpréndeme!

આખા એશિયામાંથી માત્ર કચ્છમાં જ થાય આ સાહસ, આર્મીના જવાનોએ રણમાં 400 કિમી.ની લેન્ડ યોટિંગ શરૂ કરી

2025-01-15 3 Dailymotion

77માં આર્મી દિવસ નિમિતે કચ્છના રણમાં આર્મીના 20 જવાનોએ 400 કિલોમીટરની લેન્ડ યોટિંગ શરૂ કરી છે. જાણો સંપૂર્ણ સમાચાર વિસ્તારથી...