ભારતીય નૌકાદળની શક્તિને મજબૂત કરવા માટે ત્રણ મહાન શક્તિઓ તૈયાર છે, જે ભારતની દરિયાઈ સરહદને અભેદ્ય બનાવશે. નવા વર્ષની શરૂઆત ભારતીય નૌકાદળ માટે ઐતિહાસિક ક્ષણ લઈને આવી છે. આજે, મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન, પીએમ મોદી મુંબઈના નેવલ ડોકયાર્ડમાં ભારતીય નૌકાદળને આ ત્રણ સુપર જહાજો સોંપશે. આ ત્રણ મહાસત્તાઓ બીજું કોઈ નહીં પણ INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર સબમરીન છે. https://sandesh.com/india/pm-modi-dedicate-ins-surat-nilgiri-vagsheer-submarine-to-india