¡Sorpréndeme!

અમરેલીમાં "વન નેશન, વન ઇલેક્શન" સંદેશ સાથે પતંગો ચડી, ભાજપ આગેવાનોએ કરી મકરસંક્રાંતિ મનાવી

2025-01-15 0 Dailymotion

અમરેલીમાં ભાજપ સાંસદ ભરત સુતરીયા અને ધારાસભ્ય મહેશ કસવાલાએ મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. સાથે જ IFFCO ચેરમેન દિલીપ સંઘાણીએ પણ નિવાસસ્થાને પતંગ ચગાવી હતી.