આ વર્ષની જૂનાગઢની ઉત્તરાયણ પક્ષીઓ માટે ખૂબ સારી હોવાનું જણાઈ આવે છે, કારણ કે ગત વર્ષની ઉત્તરાયણની સરખામણીએ આ વર્ષે નહિંવત પક્ષીઓ ઘાયલ થયાં છે.